• Gujarati News
  • મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરી જાનથી મારવાની ધમકી

મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરી જાનથી મારવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના બાયલ ગામે મંગળવારના રોજ ચાર શખ્સો દ્વારા ઼મહિલાની છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ચાર સામે ગુનો નોંધાયો હતો.

બાયલ ગામની એક મહિલા મંગળવારની રાત્રીના નવ વાગ્યાના સમયે ઘરના નજીકના ખુલ્લામાં પોતાના ઢોરને ઘાસચારો નીરવા ગઇ હતી ત્યારે ગામના ચાર શખ્સોએ હાથ પકડી આબરૂ લેવાની માંગ કરી છેડતી કરતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી મહિલાના સંબંધી જીગ્નેશભાઇ પટેલે છેડતી કરનાર શખ્સોને ઠપકો કર્યો હતો. અનુસંધાનપાના-8

મહિલા પર 7777

શખ્સોએઅદાવત રાખી જીગ્નેશભાઇ પટેલને ગળદાપાટુનો માર મારી તથા છાણ ભરવાની પાવડી વડે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતા ફરિયાદીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગૌરાગભાઇ રાજુભાઇ પટેલ, રાજુભાઇ નાથાભાઇ પટેલ, ચેતનભાઇ રાજુભાઇ પટેલ, અને મુકેશભાઇ નાથાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

ખેડબ્રહ્મામાં રિક્ષામાંથી

કરતા તેમાંથી અખાદ્ય ગોળના 32 કટ્ટા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગોળ તથા રિક્ષા સહિત રૂા.167020નો મુદ્દામાલ કબજે લઇ ગોળની ચકાસણી માટે તેના નમૂના એફ.એસ.એલ.માં મોકલાયા છે.

દુકાનમાંથી360 કિલો

ભેળસેળનીશંકાના આધારે 5 કિગ્રા નમૂનો લઇ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મહેસાણા શહેરમાં માલ ગોડાઉન સ્થિત મેસર્સ કમલેશકુમાર જગદીશકુમારની કાું.માં પૃથ્વીરાજ બ્રાન્ડનાં મરચા પાઉડરમાં ભેળસેળ હોવાની જાણ થતાં તુરંત જિલ્લા ખોરાક નિયમન કચેરીના નિરિક્ષકોની ટીમે તપાસ કરી હતી. જેમાં મરચાં .પાઉડરનાંપેકિંગપર ઉત્પાદકનું નામ, તારીખ, કિંમત, વજન તેમજ ઘટકોની વિગતો ફુડ સેફ્ટી એક્ટના ધારાધોરણ મુજબ જોવા મળતાં 40 કિગ્રા ભરતીનાં 9 કોથળાનો કુલ 360 કિગ્રા જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. જેમાં 5 કિગ્રા મરચા પાઉડરને લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફુડ ઓફિસર કે.આર. પટેલે જણાવ્યું હતું.

ખેડબ્રહ્મામાંથી31 બોટલ

જઇરહ્યા હતા. તે દારૂ ગાડુ ગામના શૈલેષભાઇ વીરાભાઇ વણકર તથા વાડોઠના પ્રકાશભાઇ જેઠાભાઇ પ્રજાપતે મંગાવ્યો હતો. જેથી ખેડબ્રહ્મા પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.