તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા| મોડાસા વિધાનસભા બેઠક પર જનવિકલ્પ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર નિર્ભયસિંહ

મોડાસા| મોડાસા વિધાનસભા બેઠક પર જનવિકલ્પ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર નિર્ભયસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| મોડાસા વિધાનસભા બેઠક પર જનવિકલ્પ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર નિર્ભયસિંહ કિશોરસિંહ રાવ મૂળ ભિલોડા તાલુકાના મોધરી ગામના વતની છે. તેઓ વર્ષોથી ગાંધીનગર ખાતે સ્થાયી થયેલા છે. ગાંધીનગર અને અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા રાવ શંકરસિંહના નજીકના અને વિશ્વાસુ હોવાનું માનવામાં આવે છે. મોડાસા બેઠક માટે સોમવારે ઉમેદવારી કરવા માટે નિર્ભયસિંહ પોતાના ટેકેદારો સાથે રેલી કાઢી બપોરબાદ નામાંકનપત્ર દાખલ કરવા માટે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...