મોડાસાના સર્વોદનયગરમાં ડો. બાબા આંબેડકરના નિર્વાણ દિનની ઊજવણી
મોડાસા : મોડાસાનગરપાલિકા સર્વોદયનગર વિસ્તારમા આવેલા ડો. બાબા આંબેડકર હોલમાં તેમના નિર્વાણ દિન નિમિત્તે ડો.બાબા આંબેડકરની પ્રતિમાને મોડાસા નગરપાલિકાના પ્રમુખ વનિતાબેન આર. પટેલ અને કાઉન્સીલરો તથા સ્ટાફ સહિત હાજર રહી આંટી પહેરાવી અને ફૂલો અર્પણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.