• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ

મોડાસા કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : ધીમ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે સંસ્થા સંલગ્ન એન.એસ.એસ યુનિટના ઉપક્રમે રેડ ક્રોસ સોસાયટી, મોડાસાના સહયોગથી એક એઇડ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ડો.ડી.એમ.દવે. તથા રેડ ક્રોસ સોસાયટી, મોડાસાના ચેરમેન ભરતભાઇ પરમારે હાજર રહી એઇડ્સના લક્ષણો, કારણો, સારવાર તથા સરકારના એઇડ્સ નિવારણના પ્રયાસો વિષે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...