• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મેઘરજ ઉન્ડવામાર્ગ પર જીપચાલકે બાઇકને ટક્કર મારતાં ગંભીર રીતે બાઇકચાલક

મેઘરજ-ઉન્ડવામાર્ગ પર જીપચાલકે બાઇકને ટક્કર મારતાં ગંભીર રીતે બાઇકચાલક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજ-ઉન્ડવામાર્ગ પર જીપચાલકે બાઇકને ટક્કર મારતાં ગંભીર રીતે બાઇકચાલક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું.

મેઘરજ તાલુકાના છેંદરીયો ગામનો હુરાજી દાંલાજી ચોકીયાત સોમવારના રોજ ગામની સીમના ખેતરમાંથી બહાર નીકળી રહયો હતો. ત્યારે મેઘરજથી ઉન્ડવા તરફ જઇ રહેલ જીપ (જીજે 2 બીડી 2206)ના ચાલકે બાઇક ચાલક હુરાજી ચોકીયાતને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજયું હતું. મેઘરજ પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...