• Gujarati News
  • મોડાસામાં સ્નેહ મિલન સમારોહ

મોડાસામાં સ્નેહ મિલન સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં સ્નેહ મિલન સમારોહ

મોડાસા| મોડાસાશ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન મોડાસા સોની ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. સમારંભના પ્રમુખ જયેશકુમાર નટવરલાલ ચોકસી,ઉદ્દઘાટક પ્રમુખ પ્રેમીલાબેન ચંદ્રકાન્તભાઇ સોની, આમંત્રીત મહેમાન ધીરજકુમાર ભોગીલાલ સોની,મનોજભાઇ સોની, જયેશકુમાર વાડીલાલ સોની, કન્વીનર શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ તેમજ વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. -રાકેશ પટેલ