તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં આવેલ છોટે ચામુંડા માતાજીના મંદિરે

સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં આવેલ છોટે ચામુંડા માતાજીના મંદિરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં આવેલ છોટે ચામુંડા માતાજીના મંદિરે અમદાવાદના 18મા પગપાળા સંઘ દ્વારા ભાદરવા પૂનમેના દિવસે ધજા આરોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સરડોઇ ચામુંડા સેવા પરિવારના ટ્રસ્ટીઓ, સરડોઇ ગામની ધર્મપ્રેમી જનતા,દાતાઓના સહયોગથી ચા-નાસ્તો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ટ્રસ્ટીઓ, અતિથિઓ, દાતાઓ, પદયાત્રીકો, યુવા કાર્યકરોનું ફુલહાર-સ્મૃતિ ચિન્હો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તસ્વીર- અજય નાયક

સરડોઇના ચામુંડા માતાના મંદિરે ધજા આરોહણ વિધિ સંપન્ન

અન્ય સમાચારો પણ છે...