• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની શારદા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવે સાયકલનું વિતરણ

મોડાસાની શારદા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવે સાયકલનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાની શારદા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવે સાયકલનું વિતરણ

મોડાસા |મોડાસાના રામપાર્ક સોસાયટીમાં આવેલ શારદા હાઇસ્કુલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. પ્રસંગે આદીજાતિની કન્યાઓને નિરીક્ષક જીતપરા દ્વારા સાકયલો નું વિતરણ કરાયું ત્યારે મંડળ પ્રમુખ વીજયભાઇ ચૌહાણ, સંચાલક બાબુભાઇ ચૌહાણ, સ્કુલના આચાર્ય મુકેશભાઇ પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. } રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...