• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પર મસમોટા ગાબડાઓથી વાહનચાલકોને પરેશાની

મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પર મસમોટા ગાબડાઓથી વાહનચાલકોને પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી ઇસરોલ | મોડાસાશામળાજી સ્ટેટ હાઇવે પર મસમોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થયો છે. ખાડામાંથી નિકળેલ કપચી ટુ વ્હીકલ માટે સ્લીપ થવાનુ જોખમ રહે છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ખાડા પુરાય તેની રાહ જોવાઇ રહી છે. તસવીર-રાજેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...