તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | શ્રીચતુર્થગૃહ હિતવર્ધક પરિવાર મોડાસા દ્વારા ચતુર્થકુમાર શ્રી ગોકુલનાથજીના

મોડાસા | શ્રીચતુર્થગૃહ હિતવર્ધક પરિવાર મોડાસા દ્વારા ચતુર્થકુમાર શ્રી ગોકુલનાથજીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | શ્રીચતુર્થગૃહ હિતવર્ધક પરિવાર મોડાસા દ્વારા ચતુર્થકુમાર શ્રી ગોકુલનાથજીના પ્રાગટય દિવસની વધાઇનો મહાઓચ્છવ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવવામાં આવનાર છેઇ જે નિમિત્તે બુધવારના રોજ નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. નગરના કલ્યાણચોકથી બપોરે 3 કલાકે યોજાનાર શોભાયાત્રામાં પૂ.પાદ ગોસ્વામી શ્રી વલ્લભબાવા તથા આચાર્ય પરિવાર વિશેષ રૂપે ઉપસ્થિત રહેનાર હોઇ સમગ્ર વૈષ્ણવજનોમાં ભારે ઉમંગ વર્તાઇ રહયો છે.

મોડાસામાં ગોકુલનાથજીના પ્રાગટય દિવસ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...