તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મોડાસાની સર્વોદય હાઇસ્કુલમાં સ્વયંમ શિક્ષક દિનની ઉજવાયો હતો. સમગ્ર

મોડાસા |મોડાસાની સર્વોદય હાઇસ્કુલમાં સ્વયંમ શિક્ષક દિનની ઉજવાયો હતો. સમગ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસાની સર્વોદય હાઇસ્કુલમાં સ્વયંમ શિક્ષક દિનની ઉજવાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દિવસ તેમના અનુભવો તેમજ ગુરુજનો માટે આદરભાવ વ્યક્ત કરાયો હતો. મંડળના પ્રમુખ બીપીનભાઇ શાહ, મંત્રી કિરીટભાઇ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. સુંદર આયોજન બદલ આચાર્ય ડૉ.આર.સી.મેહતાએ કન્વીનર એન.એમ.પટેલ, એ.કે.પટેલ, યુ.એ.પટેલ, શ્રીમતી જસોદાબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીર-રાકેશ પટેલ

મોડાસા સર્વોદય હાઇસ્કુલમાં સ્વયંમ શિક્ષક દિનની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...