તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મૂર્તિના વિસર્જન માટે પાલીકા દ્વારા કુંડ તૈયાર કરાયાે

મૂર્તિના વિસર્જન માટે પાલીકા દ્વારા કુંડ તૈયાર કરાયાે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂર્તિના વિસર્જન માટે પાલીકા દ્વારા કુંડ તૈયાર કરાયાે

મોડાસાનાવિવિધ ગણેશ મહોત્સવ દ્વારા સ્થપાયેલ ગણેશ મૂર્તિઓના સન્માનભેર વિસર્જન માટે ઓધારી તળવાના કાંઠે પાલીકા દ્વારા અલગ કુંડ તૈયાર કરાયો હતો. પાલીકાના ચીફ ઓફીસરના જણાવ્યા મુજબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇડ લાઇન મુજબ ઓધારી(દોલપા) તળાવમાં કૃત્રિમ કુંડ તૈયાર કરી મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...