તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લી જિલ્લામાં 1.49 લાખ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લામાં 1.49 લાખ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીલ્લામાંમેઘરાજાના ત્રીજા રાઉન્ડમાં સર્વત્ર વરસાદ વરસતાં છેલ્લા એક અઠવાડીયામાં જીલ્લાની 47 હજાર હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર હાથ ધરાયું હતું. વરસાદ પછી વધેલા વાવેતર સાથે જીલ્લામાં ખરીફ પાકોનું વાવેતર 1,49,959 હેકટર નોંધાયું હતું.

ચાલુ વર્ષે એક અઠવાડીયું મોડા શરૂ થયેલા વરસાદ બાદ મેઘમહેરના ત્રીજા રાઉન્ડમાં જીલ્લા અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ નોંધાયો હતો. મેઘરજ પંથકમાં 8 ઇંચ વરસાદ સાથે સમગ્ર જીલ્લામાં 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. સર્વત્ર વરસાદ બાદ જીલ્લામાં ખરીફ પાકોનું વાવેતર વધ્યું હતું. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ ગત તા.7-7-2016 સુધીમાં જીલ્લામાં 1,02778 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું હતું.

જયારે સારા વરસાદ બાદ એક અઠવાડીયામા઼ 47 હજાર હેકટરમાં વધેલા વાવેતર સાથે જીલ્લામાં કુલ 149959 હેકટરમાં ખરીફ વાવેતર હાથ ધરવામાં આવ્યું હતું

કેટલું વાવેતર

ક્યાં કેટલું વાવેતર

બાયડ32665 હેકટર

મોડાસા 29380 હેકટર

ભિલોડા 28615 હેકટર

મેઘરજ 26860 હેકટર

ધનસુરા 21005 હેકટર

માલપુર 15409 હેકટર

વાવેતર(હેકટર) પાક

37025કપાસ

27858 મગફળી

31685 મકાઇ

3931 ગુવાર

9146 સોયાબીન

8367 ઘાસચારા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો