તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપુર તા.પ્રા.શિક્ષક મંડળનું સ્નેહ સંમેલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલપુરતાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તાજેતરમાં સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/તાલુકા વિકાસ અધિકારી એચ.એસ.ડામોરનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ જયંત.એ.પ્રણામી, મંત્રી મહેન્દ્રભાઇ પંડયા, ઉપપ્રમુખ જે.એસ.વાઘેલા, બાબુભાઇ સોલંકી તથા મંડળના હોદે્દારો અને કારોબારી સભ્યો દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું.

કાર્યક્રમમાં મહેશભાઇ ઉપાધ્યાય, યશવંતભાઇ પટેલ, જયેન્દ્રસિંહ રાઠોડ, ચીમનભાઇ પટેલ તથા ધિરેન્દ્રસિંહે ...અનુસંધાન8 પર

માલપુર તા.પ્રા.

હાજરરહી કાર્યક્રમ દિપાવ્યો હતો. ઉપરાંત ધોરણ-10 અને 12ના 70 ટકાથી ઉપર ગુણ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં વાડીલાલ, નિકેશભાઇ પાટીલ, જશોદાબેન પાટીલ, જીજ્ઞેશભાઇ મેસરીયા, દેવીલાલ વણકર, દલસુખભાઇ રાઠોડ, ડાહ્યાભાઇ સોલંકી, વિનયભાઇ પ્રણામી, પ્રદિપભાઇ પંડયા, કમલેશભાઇ રાઠોડ, ગોવિંદભાઇ સોલંકી, કુમુદભાઇ અમીન, મુકુંદભાઇ પાટીલ, મગનભાઇ વાઘેલા, રીટાબેન વાઘેલા, યોગેશભાઇ પંડયા, ખડાયતા તેમજ મંડળના તમામ સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો