તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીલ્લાક્લેકટરના અધ્યક્ષ સ્થાને ક્લેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ આર. એમ.જાદવ, ચીરાગ ચાવડા-નીવાસી ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી વિશાલ ગુપ્તા, પ્રાંત અધિકારી સહિત તાલુકા પંચાયત પ્રમુખનો પ્રમુખો, ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અરજીઓના નિકાલ કરવા તેમજ્ સરકારી જે લેણા બાકી હોય તેમજ જિલ્લા રજીસ્ટ્રરની મંડળીઓના લેણાં બાબતની ચર્ચા કરાઇ હતી. ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયોની વ્યવસ્થા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવ કલ્યાણ યોજનાની સહાય તેમજ આંગણવાડીના કેન્દ્રોના બાળકોને લાલ ઝોનમાંથી પીળા ઝોનમાં લઈ જવાની તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો