તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • ગત 17 જુનના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોડાસા ખાતે શાળા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત 17 જુનના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોડાસા ખાતે શાળા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત 17 જુનના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોડાસા ખાતે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ પ્રસંગે આવ્યા ત્યારે તેમણે સર્વોદયનગર પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં સરગવાનાે છોડ વાવ્યો હતો. છોડને 48 કલાકમાં બકરાં ચાવી જતાં તંત્ર દોડતું થયું હતું. ઘટના પરથી વનતંત્રને ચોક્કસ ‘બોધપાઠ’ મળ્યો હોય તેમ બીજી વખત આવી ભૂલનું પૂનરાવર્તન ટાળ્યું છે. એક માસ બાદ 17 જૂલાઇને રવિવારના રોજ મોડાસા ખાતે ન્યાયાલય બીલ્ડીંગના શિલાન્યાસ પ્રસંગે પણ મુખ્યમંત્રી દ્વારા ચંદનના છોડનું રોપણ કરાયું હતું. વન વિભાગે છોડ પર તરત પહેરો ગોઠવી ટ્રી-ગાર્ડ લગાવવાની કામગીરી ત્વરીત હાથ ધરી હતી. બાયપાસ ચોકડી ખાતેના સુચિત જીલ્લા ન્યાયાલય ભવન કમ્પાઉન્ડમાં અગ્રણીઓ દ્વારા આમળા, બોરસલ્લી, સપ્તપર્ણી, કદમ સહિત 11 વૃક્ષોનું રોપણ કરાયું હતું. તસ્વીર-રાકેશપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો