તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • નાનીઇસરોલ ની પ્રાથમિક શાળાના દલીત શિક્ષકને ન્યાય અપાવવા આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનીઇસરોલ ની પ્રાથમિક શાળાના દલીત શિક્ષકને ન્યાય અપાવવા આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાતાલુકાની નાની ઇસરોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને છેલ્લા કેટલાય સમયથી ભેદભાવભરી વર્તણૂંક સહન કરી રહેલા દલીત શિક્ષક ને ન્યાય અપાવવા ઉગ્ર માંગ કરાઇ હતી. જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા મુદ્દે શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું હતું.

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દલીત શિક્ષક જીતેન્દ્ર મકવાણા સામે શાળાના અન્ય શિક્ષકો દ્વારા ભેદભાવ ભર્યું વર્તન કરાય છે. શાળાના શિક્ષક ધવલ ભટ્ટ, પાયલ ભટ્ટ અને અશોક પટેલ દ્વારા દલીત શિક્ષક પ્રત્યે જાતિગત ભેદભાવ રાખી તેમજ શાળાની શિક્ષિકા પાયલબેન ભટ્ટ દ્વારા ખોટી રીતે શારિરીક છેડતી ની ધમકી આપી માનસિક ત્રાસ પહોંચાડવામાં આવી રહયો છે તેમ જણાવાયુઁં હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો