તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા |મોડાસા આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનામાં નવા જોડાયેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા |મોડાસા આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનામાં નવા જોડાયેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા |મોડાસા આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનામાં નવા જોડાયેલ સ્વંયસેવકોને આવકારવા તથા વર્ષ દરમ્યાન કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્વંયસેવકોની ઓળખ, પરિચય,મહત્વ, પ્રોગ્રામ ઓફિસર પ્રા.ર્ડા. દિગ્ગજ શાહ તથા આચાર્ય ર્ડા. દિપકકુમાર જોષી આપી હતી. પ્રા.એમ.બી.દેશમુખે નિયમિત તથા વાર્ષિક શિબિરની માહિતી આપી હતી. પ્રસંગે મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી તથા પ્રભારી મંત્રી મહેન્દ્રભાઇ વી.શાહ તથા કોલેજ પરિવારે નવા જોડાયેલા સ્વંયસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર વિધિ પ્રા.ર્ડા.અશોક પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો