તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીમાં ચૂંટણી લડવા 71 ફોર્મ લઇ ગયા, 7 ફોર્મ પરત કર્યા

અરવલ્લીમાં ચૂંટણી લડવા 71 ફોર્મ લઇ ગયા, 7 ફોર્મ પરત કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીનીવિધાનસભાની ત્રણ બેઠક માટે ઉમેદવારી નોંધાવવા તેમજ નામાંકન ભરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં બાયડ બેઠક માટે 50, ભિલોડા બેઠક માટે 15 અને મોડાસા બેઠક માટે 7 ઉમેદવારી ફોર્મ કચેરી ખાતે ઉપડ્યા હોવાનું નોધાયું છે. ત્રણેય વિધાનસભા બેઠક માટે 71 ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતા. જ્યારે પરત માત્ર ભિલોડામાં-3 અને મોડાસામાં-4 ફોર્મ આવ્યા હોવાનંુ ચૂંટણી અધિકારી પી.સી.દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...