• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સાતરડામાં પંચાલ સમાજનો બાવીસમો સમૂહ લગ્નોત્સવ

સાતરડામાં પંચાલ સમાજનો બાવીસમો સમૂહ લગ્નોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| માલપુરના સાતરડા ખાતે માલપુર પંચાલ સમાજ ગોળનો 22મો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જેમાં સમાજના પાંચ યુગલોએ લગ્ન ગ્રંથીથી જોડાઇ નવદંપતીએ પ્રભૂતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ભોજનસેવા ડો. અંબરીશ પંચાલ મોડાસા અને પંચાલ પંકજભાઇ ધનજીભાઇ નરોડા તરફથી આપવામાં આવી હતી. આવતા વર્ષ માટે પંચાલ જયંતિભાઇ અને ભીખાભાઇ નાનાવાડા તરફથી ભોજન સેવા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે આયોજક સમિતિએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...