તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામની એ.એમ.શાહ હાઇસ્કૂલના વ્યાયામ વીર અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામની એ.એમ.શાહ હાઇસ્કૂલના વ્યાયામ વીર અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ |મોડાસા તાલુકાના સરડોઇ ગામની એ.એમ.શાહ હાઇસ્કૂલના વ્યાયામ વીર અને વીર બાળાઓએ બાળ એથ્લેટીકસ સ્પર્ધામાં જીલ્લાકક્ષાએ 21 ઇન્વેન્ટમાં પ્રથમ સ્થાન મેળવતા શાળાકક્ષાના સન્માન સમારંભમાં સરડોઇ કેળવણી મંડળના પ્રમુખ એચ.જે.પુવાર, ઉ.પ્ર.ઇશ્વરભાઇ ભાવસાર, આચાર્ય એસ.યુ.બામણીયા,વ્યાયામ શિક્ષક જે.જી.ચૌહાણે ખેલાડીઓની સિધ્ધિઓને બીરદાવી અભિવાદન કર્યું હતું. આગામી રાજયકક્ષાની સ્પર્ધામાં સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

સરડોઇમાં વ્યાયામ વીર અને વીરબાળાઓનું અભિવાદન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો