તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • વોલ્વા પાસે બાઇક પરથી પટકાયેલા યુવાનનું માથામાં ઇજા થવાથી મોત

વોલ્વા પાસે બાઇક પરથી પટકાયેલા યુવાનનું માથામાં ઇજા થવાથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા/મેૅઘરજ | મેઘરજતાલુકાના ભુવાલ ગામનો દિલીપ ઠાકોર મંગળવારે મોડાસાથી પરત ફરતાં તેનું બાઇક વોલ્વાના ખોડીયાર મંદિર નજીક બમ્પ ઉપરથી સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ઉપરથી માર્ગ ઉપર પટકાયેતાં વધુ સારવાર માટે મોડાસા બાદ અમદાવાદ ખસેડયો હતો. અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલ દિલીપભાઇ છબીલદાસ ઠાકોર ઉ.વ.28, રહે.નાનીભુવાલ ગામનું ગુરૂવારે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...