તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા |અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વ્યાયામ મંડળની અર્થે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા |અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વ્યાયામ મંડળની અર્થે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા |અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વ્યાયામ મંડળની અર્થે તાજેતરમાં બેઠક યોજાઇ હતી. મોડાસા સર્વોદય હાઇસ્કુલ ખાતે યોજાયેલ બેઠકમાં જીલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ પદે રોહિતભાઇ એસ.પટેલ (ધનસુર)ની વરણી કરાઇ હતી. જયારે મંડળના મંત્રી પદે કમલેશભાઇ એ.જોષી(સર્વોદય હાઇ.સ્કુલ)નાઓની સર્વાનુમત્તે વરણી કરાઇ હતી. મંડળના અન્ય વરાયેલ હોદ્દેદારોમાં ઉપપ્રમુખ પદે મુકેશભાઇ સી.ત્રિવેદી(ભિલોડા), સહમંત્રી પદે દિનેશચંદ્ર એમ.પટેલ(બાયડ), કોષાધ્યક્ષ પદે પ્રકાશભાઇ ટી.ઉપાધ્યાય(મેઘરજ) , અન્વેષક પદે રોહિતભાઇ જે.પટેલ, મહિલા પ્રતિનિધિ ડિમ્પલબેન એ. ગુર્જર(ભિલોડા) ની સર્વાનુમત્તે કરાયેલ વરણીને સૌએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

અરવલ્લી જિલ્લા વ્યાયામ મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો