• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મતદાન માટેની લાયકાત ધરાવતા સર્વે અક્ષમ (દિવ્યાંગ)ઓની મતદાન યાદીમાં

મોડાસા |મતદાન માટેની લાયકાત ધરાવતા સર્વે અક્ષમ (દિવ્યાંગ)ઓની મતદાન યાદીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મતદાન માટેની લાયકાત ધરાવતા સર્વે અક્ષમ (દિવ્યાંગ)ઓની મતદાન યાદીમાં નોંધ્ણી થાય તે માટે આપના ગામના બુથ લેવલ કામગીરી સંભાળતા બુથ લેવલ ઓફીસરનો તા.18-9-16 , તા.25-9-16 ,તા.9-10-16 ને રવિવાર ના રોજ જરૂરી વિગતો સાથે સપંર્ક કરી નોંધણી કરાવવા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવ્યું છે.

રાષ્ટ્રીય મતદાન યાદી શુધ્ધતા અભિયાન

અન્ય સમાચારો પણ છે...