• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ઇકો કલબ દ્વારા યોજાયેલી નિબંધલેખન સ્પર્ધામાં મોડાસાની કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની

ઇકો કલબ દ્વારા યોજાયેલી નિબંધલેખન સ્પર્ધામાં મોડાસાની કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇકો કલબ દ્વારા યોજાયેલી નિબંધલેખન સ્પર્ધામાં મોડાસાની કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની રીતુ સી.પ્રજાપતિ તૃતીય નંબરે વિજેતા બની શાળા તથા ગામ અને જીલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ઇકોકલબ કન્વીનર પી.બી.પટેલ, કનુભાઇ ખાંટ,એન.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ સફળતા બદલ આચાર્ય મનીષભાઇ જોષી , મંડળના પ્રમુખ બિપીનભાઇ,પંકજભાઇ બુટાલાએ અભિનંદન પાઠવ્યાં હતાં.

મોડાસા કે.અને.શાહ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધામાં ઝળક્યાં

અન્ય સમાચારો પણ છે...