તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત આર્ટસ કોલેજ મોડાસાના રાષ્ટ્રીય સેવા યોજના

મોડાસા |મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત આર્ટસ કોલેજ મોડાસાના રાષ્ટ્રીય સેવા યોજના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત આર્ટસ કોલેજ મોડાસાના રાષ્ટ્રીય સેવા યોજના અન્વયે એનએસએસ ડેની ઊજવણી કરાઇ હતી. જેમાં આચાર્ય ર્ડા. દિપકકુમાર જોષી સહિતે ઉરીમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. પ્રજાપતિ દિપ્તીએ ગાંધીજી વિશે વિચારો રજૂ કર્યા હતા. ભારતીપટેલે એકપાત્રીય અભિનય રજૂ કર્યું હતું. ભરવાડ ગોવિંદે એનએસએસનું મહત્વ સમજાવ્યું હતું. પ્રા.એમ.બી.દેશમુખે જીવન ઘડતરમાં એનએસએસની ઉપયોગિતાનું મહત્વ સમજાવ્યું હતું.

મોડાસાની આર્ટસ કોલેજમાં એનએસએસ ડેની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...