• Gujarati News
  • બાલમુકુલ રીવ્યુ મીટીંગ યોજાઇ

બાલમુકુલ રીવ્યુ મીટીંગ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલમુકુલ રીવ્યુ મીટીંગ યોજાઇ

મોડાસા|આરોગ્યક્ષેત્રે કાર્યરત ગેપ સંસ્થા અમદાવાદ દ્વારા મોડાસા ખાતે રીવ્યુ મીટીંગ યોજાઇ હતી. બેઠકમાં અરવલ્લી કલેકટર બી.જે.ભટ્ટ,યુનેસ્કોના ર્ડા.શંકર ચૌધરી,પ્લાન ઇન્ડીયા ઇન્ટરનેશનલના વિનાયકન,ઇન્ડીયન નેટર્વક ઓફ એનજીઓ ના લોકનાથ મિશ્રા,ગેપના ડારેકટર પરમાનંદ દલવાડી અને સ્થાનિક અગ્રણી વસંતભાઇ જોશી ઉપસ્થિત હતા. : રાકેશ પટેલ