• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના મોરા ગામમાં સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાઇ

મોડાસાના મોરા ગામમાં સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનામોરા ગામની પરણિતાને સાસરીયા દ્રારા શારીરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરણીતાએ સાસરીયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાના મોરી ગામના પ્રકાશભાઇ બારીયાના લગ્ન ફાનસીબેન બારીયા સાથે થયા હતા લગ્નના થોડા દીવસ ગૃહસ્થી સારી ચાલી હતી બાદમાં પરણિતાને સાસરીયા દ્રારા શારીરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળેલ પરણિતાએ પતિ પ્રકાશભાઇ મનુભાઇ બારીયા સહીત ચાર વિરુધ્ધ મોડાસા મહીલા પોલીસ મથકે ફરીયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...