તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇ | મોડાસાતાલુકાના સરડોઇ ગામની પ્રાથમિક શાળા નં.1 2 અને હાઇસ્કૂલમાં

સરડોઇ | મોડાસાતાલુકાના સરડોઇ ગામની પ્રાથમિક શાળા નં.1-2 અને હાઇસ્કૂલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ | મોડાસાતાલુકાના સરડોઇ ગામની પ્રાથમિક શાળા નં.1-2 અને હાઇસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરાઇ હતી. જેમાં ધો.1, 6 અને 9ના બાળકોને શાળામાં પ્રવેશ આપાયો હતો. પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી પરમાર, માજુમ કાર્યપાલક ઇજનેર પી.એમ.પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. સરડોઇ કેળવણી મંડળના પ્રમુખ એચ.જે. પુવાર, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ ભાવસારે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શિક્ષણવિદ્દ મોતીભાઇ નાયકનું પ્રા.શાળા 1 અને 2માં બહુમાન કરાયું હતું. તસવીર- અજય નાયક

સરડોઇની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશોત્સવની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...