તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા |મોડાસાની માતૃશ્રિ લલિતાબા સોની બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા |મોડાસાની માતૃશ્રિ લલિતાબા સોની બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસાની માતૃશ્રિ લલિતાબા સોની બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે તાલીમાર્થીઓએ શિક્ષણ કાર્યકરીને શૈક્ષણિક કાર્યને ધબક્તુ રાખ્યું હતું. ઉજવણીના ભાગરૂપે દિવસના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર્ડા.રાધાકૃષ્ણ સર્વપલ્લી વિશે વકતવ્યો રજુ કર્યા હતા. પ્રસંગ સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો. સમ્રગ કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી સુથાર મિહીરભાઇએ કર્યું હતું.

માતૃશ્રી લલિતાબા સોની બી.એડ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો