તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લીમાં સંસ્કૃત સંવર્ધન માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં સંસ્કૃત સંવર્ધન માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સંસ્કૃત સંવર્ધન માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિવિધ રજુઆત કરવામાં આવી હતી.

અંગે સરકારને તેમજ શિક્ષણવિભાગને જાણકારી માટે આવેદનપત્ર આપી વિષયે પડતી મુશ્કેલી અંગે તેમજ સમસ્યાના નિવારણ માટે શુ થઇ શકે છે તે અંગેની માંગણીઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો