તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | ઓધારમંદિર પાસે આવેલા વીએચપી મેદાન ખાતે શિવકથાનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા | ઓધારમંદિર પાસે આવેલા વીએચપી મેદાન ખાતે શિવકથાનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | ઓધારમંદિર પાસે આવેલા વીએચપી મેદાન ખાતે શિવકથાનો આરંભ કરવામાં આવશે. શિવકથા તા.28 માર્ચ સુધી યોજાશે. માલપુર રોડ પર આવેલા મહાલક્ષ્મી સોસાયટીના ભાનુબેન ત્રિવેદી,નાલંદા એપાર્ટમેન્ટના પુનિતભાઇ પટેલ તથા જ્યોતીબા ચાવડાના નીજ ઘરેથી પોથીયાત્રા નિકળીને કથા સ્થળે પહોંચશે. ત્યારે કથાના વ્યાસપીઠ પર સંત ભૃગેશભાઇ જોષી બીરાજમાન થઇ તેમના મધુર સ્વરમાં કથાનુ રસપાન કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો