તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરડોઇમાં હોળી ધુળેટી તહેવારની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ પંથક સહીત ટીંટીસર, સજાપુર, શામપુર, લાલપુર, પાદર, વાંટડા, દાવલી,મેઢાસણ, ખંભીસર, સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહ અને ઉલ્લાસભેર હોળી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. હીન્દુ સૈસ્કૃતીને ઉજાગર કરતા પાવન પ્રસંગે ગ્રામ્ય વીસ્તારોમાં કેસરીયા ફેટા તેમજ તલવાર ધારણ કરી સરડોઇના રાજપુત સમાજ દ્રારા લાકડાના ધાણાના બે હોલીકાઓનુ દહન કર્યુ હતુ. જો કે વર્ષે ઉત્તર દીશામાંમાં પવન હોવાથી અગનજ્વાળા દીશામાં જતા વર્ષે વરસાદ સારો થવાની સંભાવના જજણાઇ રહી હોવાનુ જાણકારોએ જણાવ્યુ હતુ.

વિસ્તારમાં જેમને પ્રથમ દીકરો આવ્યો હોય તેમના ધરે હોળી ધુળેટીના પર્વેએ જેમની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે દીકરી કે દીકરાની ફોઇ દ્રારા બાળકોને આંબાનો મોર પીવડાવી ઢુઢારવાની પ્રથા આજે પણ અકબંધ છે. બીજી તરફ ઝેમવાળા બાળકોને ધરે બાજોટ પર બેસાડી ખાખરાના લાકકડાની તલવારો બનાવી કેસુડાના રંગથી રંગી ઝેમવાળા બાળકોને પ્રદક્ષીણા કરાવી બાળક બહાદુર અને હીંમતવાન બનાવવા પ્રાર્થના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો