તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાનાએન્જિનીયરીંગ કોલેજ ચાર રસ્તા પાસેથી ટાઉન પોલીસ મથકના સ્ટાફે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાનાએન્જિનીયરીંગ કોલેજ ચાર રસ્તા પાસેથી ટાઉન પોલીસ મથકના સ્ટાફે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાનાએન્જિનીયરીંગ કોલેજ ચાર રસ્તા પાસેથી ટાઉન પોલીસ મથકના સ્ટાફે પ્રેટોલીંગ દરમ્યાન રોયલ ગાડીમાં દારૂની મહેફીલ માણી રહેલા નવ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગત શનિવાર શહેરની એન્જિનીયરીંગ કોલેજ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલી રોયલ ગણાતી અર્ટીગા ગાડીરોકીને તલાસી લીધી હતી દરમિયાન ગાડીમાંથી દારૂનો નશો કરેલા નવ શખસો મળી આવ્યા હતા.પોલીસે તમામ શખસોને ઝડપી લઇ તેમની વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો