• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | અહીંનાસરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ.શાહ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ

મોડાસા | અહીંનાસરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ.શાહ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | અહીંનાસરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ.શાહ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ટાઉનહોલમાં યોજાયો હતો. જેમાં નાયબ કલેકટર આઇ.એચ.આહીર, ઉદઘાટક ર્ડા.જતીન મેવાડા, નગરપાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ અને લાયન્સ પ્રમુખ મનુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા રત્નદીપ શાખા તથા ડીપ શાખાના ભુલકાઓ તથાએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મંડળના પ્રમુખ નીલેશ જોષી, આચાર્ય અમૃત રબારીના હસ્તે શિક્ષકોને શાલ ઓઢાડી વિદાય આપી હતી. હોદેદારો નાનાલાલ પ્રજાપતી, મંત્રી અલ્પેશ ગાંધી, નવનીત પરીખ, વિનોદ પટેલ, મુકુન્દ શાહ, હિતેન્દ્ર જોષીએ તેજસ્વી તારલાઓને ઇનામ આપ્યા હતા.

મોડાસાની સરસ્વતિ બાલ મંદિર મંડળનો વાર્ષિકોત્સવ

અન્ય સમાચારો પણ છે...