• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | મોડાસાઘાંચી એજયુકેશન એન્ડ સોશિયલ વેલ્ફર ટ્રસ્ટ સંચાલીત એમ.આર.ટી.સી.

મોડાસા | મોડાસાઘાંચી એજયુકેશન એન્ડ સોશિયલ વેલ્ફર ટ્રસ્ટ સંચાલીત એમ.આર.ટી.સી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાઘાંચી એજયુકેશન એન્ડ સોશિયલ વેલ્ફર ટ્રસ્ટ સંચાલીત એમ.આર.ટી.સી. ઘાંચી હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવ ઊજવાયો હતો. સંસ્થાના પ્રમુખ સિકંદરભાઇ સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ, ટાઉન પીઆઇ એન.કે.રબારી, ર્ડા.રીઝવાન સાબલીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ રાજાબાબુનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.

મોડાસા ઘાંચી હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવ ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...