તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધજન અને વિકલાંગોનો ખેલ મહાકુંભ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંધજન અને વિકલાંગોનો ખેલ મહાકુંભ યોજાશે

મોડાસા | અંધજનઅને વિકલાંગ ખેલાડીઓ માટે ઓકટોમ્બર માસમાં યોજાનાર ખેલ મહાકુંભ માટેનું રજીસ્ટ્રેશન ઓફલાઇન શરૂ કરી દેવાયું હતું. મોડાસા શુભલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં આવેલ સાંઇ અગરબત્તી સેન્ટર ખાતે જયારે અંધજનો માટે હેન્ડીકેપ્ડ વેલ્ફર મંડળ બુટાલ(ધનસુરા)ગામે રજીસ્ટ્રેશન કરી શકાશે. ખેલાડીઓએ મો.નં. 9879590535 અને 9909627238 ઉપર સંપર્ક શાધવો.

અન્ય સમાચારો પણ છે...