• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ગાયોની ચોરી કરી ભાગવા જતાં પિકઅપ ડાલાએ પલ્ટી મારી

ગાયોની ચોરી કરી ભાગવા જતાં પિકઅપ ડાલાએ પલ્ટી મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| મોડાસાનાભાવસાર વાડી પાસેના રબારી જયેશભાઇ માણકાભાઇ ની કુલ પાંચ ગાયોની રાત્રી સમયે પાંચ ઈસમોએ પિકઅપ ડાલા HR.74 A-9367 મા ચોરી કરી પલાયન થવાની જાણ થતાંજ કુમક પગલે જયેશભાઇ માણકાભાઇ સહિત ત્રણ વ્યક્તિઓએ ઇનોવા ગાડીથી ચોરી કરનાર ડાલા નો પીછો કરતા ગાયો ચોરી કરનાર ઇસમોને ખબર પડતાં ભરેલ પિકઅપ ડાલા ના ડ્રાઇવરે ભાગી છૂટવા માટે રફતાર વધારતા હાઇવે પરના સાકરીયા નજીક ડાલાનું પંકચર થવાથી ડાલુ પલ્ટી મારતા ચાર ઈસમો ને પોલીસ પકડી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...