તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 લાખના મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાનામરડીયા માર્ગેથી દારૂ ભરેલા કન્ટેનર પસાર થઇ રહ્યુ હોવાની અંગત બાતમીના આધારે ગાંધીનગર આર.આર.સેલની ટીમે માર્ગ કોર્ડન કરી રૂ. 7 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ડ્રાઇવરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે દારૂનો મુદ્દામાલ કન્ટેનર અને મોબાઇલ કુલ મળી રૂ. 17,40,200નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ઉપરાંત કન્ટેનરના ડ્રાયવર આનંદસિંહ ચંદ્રસિંહ જાટ રહે. છોટાપાન કકરોઇ,તા.સોનીપર,હરીયાણાને ઝડપી લીધો હતો. પુછપરછ દરમ્યાન આરોપી કન્ટેનર ભરેલ દારૂ શક્તિસીંહ નામના ઇસમ પાસેથી ભરીને લાવી રહ્યો હોવાનુ કબુલ્યુ હતુ. હાલતો પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લઇ આરોપી આનંદસિંહ જાટ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો