તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા| મોડાસાનામાલપુર રોડ પર આવેલા ખલીકપુર ચાર રસ્તા પાસેના રાજવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા| મોડાસાનામાલપુર રોડ પર આવેલા ખલીકપુર ચાર રસ્તા પાસેના રાજવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| મોડાસાનામાલપુર રોડ પર આવેલા ખલીકપુર ચાર રસ્તા પાસેના રાજવી ફ્લેટમાં રહેતા હિતેશભાઇ કિશનભાઇ થાવાનીએ રાત્રે તેમનુ સ્પેન્ડર બાઇક (નં.આર જે 01એસ એચ 1769)ફ્લેટના પાર્કિગમાં પાર્ક કર્યુ હતુ. બીજે દીવસે સવારે પાર્કિગમાં પાર્ક કરેલા બાઇક જોવા મળતા તેમણે આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં બાઇક ચોરાયાનુ માલુમ થતા તેમણે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો