તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુગરાગુડ ગામના ઇસમે ઝેરી દવા ગટગટાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મેધરજતાલુકાના ડુગરાગુડ ગામે 20 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ઝેરીદવા ધટધટાવતા પંથકમાં ચકચાર મચી હતી. યુવકને 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહીતી અનુસાર મેધરજ તાલુકાના ડુગરાગુડ ગામે રહેતા 20 વર્ષીય દીલીપભાઇ વાલાભાઇ ખાંટે અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા. બાબતની જાણ તેમના પરીવારજનોને થતા તત્કાલ 108ને જાણ કરાઇ હતી જેઓને સારવાર અર્થે મેધરજ સાર્વજનીક ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે દર્દીની વધુ નાજુક હોવાના કારણે મોડાસા રેફરલ હો્સ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો