તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અરવલ્લી જીલ્લાના મોડાસા,મેઘરજ, માલપુર,બાયડ સહિતના પંથકમાં બકરી ઇદ પર્વે વિશેષ

અરવલ્લી જીલ્લાના મોડાસા,મેઘરજ, માલપુર,બાયડ સહિતના પંથકમાં બકરી ઇદ પર્વે વિશેષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જીલ્લાના મોડાસા,મેઘરજ, માલપુર,બાયડ સહિતના પંથકમાં બકરી ઇદ પર્વે વિશેષ નમાજ મુસ્લીમ બિરાદરો દ્વારા અદાકરાઇ હતી.મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ ઇદગાહ ખાતે હજારો બિરાદરો વિશેષ નમાજ અદા કરી ઇબાદત કરાઇ ત્યારે જીલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત પુરો પડાયો હતો.(તસ્વીર:રાકેશ પટેલ)