તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મેઘરજમાં બાઇકની ટક્કરે ઇજાની ઘટનાના 3 માસ બાદ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજમાં બાઇકની ટક્કરે ઇજાની ઘટનાના 3 માસ બાદ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજમાંસાડા ત્રણ માસ અગાઉ મેઘરજ કસ્બા વિસ્તારના કાદરભાઇ સિકંદરભાઇ મકરાણી રોડ સાઇડમાં ઉભા રહી એક ઇસમ સાથે વાતો કરતા હતા ત્યારે ઉન્ડવા બાજુથી આવતા એક બાઇક ચાલકે ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા અને તેઓને ડાબા પગે ઇજાઓ થઇ હતી.

જેથી તેમને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા અને બાઇક ચાલક બાઇક મુકી ત્યાંથી ભાગી છુટ્યો હતો બનાવના સાડા ત્રણ માસ પછી કાદરભાઇ સિકંદરભાઇ મકરાણીએ શુક્રવારના રોજ મેઘરજ પોલીસ મથકે બાઇક નં. જીજે 07 બીપી 5357 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો