તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો નશો કરી છાવટા બનેલા ચારની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા | મોડાસાખાતે તેમજ મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં નશામાં મદમસ્ત બની બેફામ લવારી કરતા હોવાની બાતમીના આધારે મોડાસા ટાઉન તથા રૂરલ પોલીસ મથકના સ્ટાફે રેડ કરી હતી જેમાં માલપુર રોડ ચાર રસ્તા પાસેથી અશોકભાઇ રમણભાઇ કડીયા તેમજ એન્જીનીયરીંગ ચાર રસ્તા પાસેથી ગાંરીશંકર પાલ તથા હરીશચંદ્ર પાલને ઝડપી લીધા હતા ઉપરાંત મોડાસા તાલુકાના વાંટડાના દીપાજી મકવાણા તથા પાદરડીના ભરતભાઇ ખાંટને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો