તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલપુરના યુવકને ધારીયુ ઝીંકનાર બેે જેલ હવાલે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા | મોડાસાનાલાલપુર વાંટડા રોડ વચ્ચે ઉભા રહેલા બાઇક સવારોને ઇસમે સાઇડમાં ઉભા રહેવા કહેતા તે ઉશ્કેરાઇ જઇ માથાના ભાગે ધારીયુ ઝીંકી દીધુ હતુ મામલે મોડાસા રૂરલ પોલીસ મથકે બે શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી ત્યારે ગુનાના બે આરોપીઓને પોલીસે ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

મોડાસાના સુનોખ ગામના ગોવીંદભાઇ ગામેતી તથા કલ્પેશભાઇ કટારા બાઇક લઇને રોડ વચ્ચે ઉભા રહ્યા હતા. દરમ્યાન માર્ગ પરથી પસાર થઇ રહેલા લાલપુર ગામના દેવેન્દ્રભાઇ પટેલે બન્ને શખ્સોને રોડની સાઇડમાં ઉભા રહેવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઇ જઇ માથામાં ધારીયુ ઝીંકી દેતા તેઓ જમીન પર ફસળાઇ પડ્યા હતા. મામલે પુજાભાઇ પટેલે બંન્ને વિરુધ્ધ મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનાના બંન્ને આરોપી ગોવીંદભાઇ ગામેતી તથા કલ્પેશભાઇ કટારાને ઝડપી લઇ જેલ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો