તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્સ્ટે.ની 210 જગ્યાઓ ભરવા ધારાસભ્યની માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા| અરવલ્લીમાંપોલીસ કોન્સટેબલોના મંજુર મહેકમ 605 જગ્યાઓ સામે હજુ પણ 210 જગ્યાઓ ભરવાની બાકી હોઇ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્ઢ બનાવવા જગ્યાઓ સત્વરે ભરવા બાયડના ધારાસભ્યઅે માંગ ઉઠાવી હતી.

જવાબમાં જિલ્લામાં પોલીસ કોન્સટેબલના મંજુર મહેકમ 605 ની સામે 210 જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો