તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લીમાં 99 દિવ્યાંગ છાત્રોઅે ધો 10 12 ની પરીક્ષા આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં 99 દિવ્યાંગ છાત્રોઅે ધો-10-12 ની પરીક્ષા આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંત્રીજા દિવસે બોર્ડ પરીક્ષાઓમાં કોઇપણ પ્રકારની ગેરરીતીનો બનાવ નહીં નોંધાતા શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી. ધોરણ-10 ની વિજ્ઞાન અને ધોરણ-12 ની આંકડાશાસ્ત્ર અને રસાયણવિજ્ઞાનની પરીક્ષામાં 99 દિવ્યાંગ પરીક્ષાર્થીઓએ જિલ્લામાં જુદાજુદા સેન્ટરો ઉપર પરીક્ષા આપી હતી.

ઝોનલ કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ ધો-10 ની વિજ્ઞાન વિષયની પરીક્ષામાં 561 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે 70 અપંગ અને 23 અંધ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા. ધોરણ-12 ની પરીક્ષામાં 1 અંધ અને 6 અપંગ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો