તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસામાં બેન્ક ખાતામાંથી 44 હજાર ઉપડી ગયા, પોલીસને જાણ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં બેન્ક ખાતામાંથી 44 હજાર ઉપડી ગયા, પોલીસને જાણ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રાહકના પત્નીએ બેન્કમાં જાણ કરતા સંતોષ કરાક જવાબ મળ્યો

મોડાસાનાસાબલીયા સોસાયટીમાં રહેતા શખસના ખાતામાંથી રૂ.44 હજાર ઉપડી જતા પંથકમાં ચકચાર મચી હતી. બાબતની જાણ થતા મહિલાએ તત્કાલ બેન્કમાં દોડી ગઇ હતી. પરંતુ બેન્ક દ્વારા મામલે સંતોષકારક જવાબ આપતા અંતે મહિલાએ પોલીસને જાણ કરી હતી.

મોડાસાના સાબલીયા સોસાયટીમાં રહેતા નસીમબાનુ સૈયદના પતિ જાબીરઅલી સૈયદ વિદેશમાં રહે છે પરંતુ તેમનુ બેન્ક એકાઉન્ટ મોડાસાના બેન્ક ઓફ બરોડામાં ધરાવે છે ત્યારે ગત 15 માર્ચના રોજ મહિલાના મોબાઇલ પર 8877525900 નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમના પતિના બેન્ક એકાઉન્ટના એ.ટી.એમનો પીન નંબર તથા આધારકાર્ડ લીંક કરવા જણાવ્યુ હતુ. જોકે તેમ છતા મહિલાએ કોઇ પ્રતિઉત્તર આપ્યો હતો.જ્યારે ગત તા.16 માર્ચના રોજ બેન્ક એકાઉન્ટમાંથી રૂ.44 હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા તેઓ તત્કાલ બેક ઓફ બરોડામાં દોડી ગયા હતા.આ મામલે બેકના કર્મચારીઓને જાણ કરતા બેંક કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપતા અંતે તેમણે મોડાસા ટાઉન પોલીસ મથકે જાણવાજોગ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો