• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • જીતપુર હાઈસ્કૂલમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

જીતપુર હાઈસ્કૂલમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી ઇસરોલ | મોડાસાના જીતપુર(મરડીયા) સી.એમ.સુથાર હાઇસ્કૂલ ખાતે મહિલા સશક્તિકરણ ઊજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ફાલ્ગુનીબેન પટેલ ઉપસ્થિત રહી મહિલાઓના ઉત્કર્ષ તથા મહિલાઓની સિધ્ધિઓ અને શક્તિઓ વિશેની વિસ્તૃત માહિતિ શાળાની બાળાઓને આપી હતી. આ હાઇસ્કૂલના આચાર્ય હિરાભાઇ ડી.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જેમાં હાઈસ્કૂલના તમામ શિક્ષકગણ અને વાલીઓ હાજર રહ્યાં હતાં. તસવીર : રાજેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...