તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇમાં ભાજપા સદસ્યતા વૃદ્ધિ અભિયાન સ્નેહમિલન

સરડોઇમાં ભાજપા સદસ્યતા વૃદ્ધિ અભિયાન સ્નેહમિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ : મોડાસા તાલુકાના સરડોઇમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત સ્નેહ મિલન સમારોહ શક્તિ કેન્દ્રના પ્રમુખ યશપાલસિંહ પુવારની નિશ્રામાં તેમજ તાલુકા ઉપપ્રમુખ ચિરાગગીરી ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના સક્રિય કાર્યકર્તા મોતીભાઇ નાયક, ગણપતલાલ ત્રિવેદી, શિવાભાઇ ચમાર, દિગ્વિજય નાયક વગેરેએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...